મકરસંક્રાતિના દિવસે કરો ફક્ત આ વસ્તુનુ દાન.. નસીબ બદલાય જશે

2019-09-20 0

મકર સંક્રાતિના દિવસે દાન પુણ્ય અતિ શુભ માનવામાં આવે છે. આ મકર સંક્રાતિ સ્નાનનો પુણ્ય કાળ તારીખ 14 જાન્યુઆરે 2019ની અર્ધરાત્રિ 2 વાગીને 20 મિનિટથી તારીખ 15 જાન્યુઆરી 2019ના સાંજે 6 વાગીને 20 મિનિટ સુધી માનવામાં આવશે. આ સમય દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન સાથે દાન દક્ષિણા આપવાથી અત્યંત લાભ થાય છે #MakarSankranti #Uttarayana #hindudharm

Videos similaires