જાણો 'તારક મહેતા..'ના ચંપકચાચા(બાપુજી)ની રિયલ વાઈફ અને ફેમિલી વિશે
2019-09-20
1
ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના આમ તો બધા કલાકાર લોકપ્રિય છે. પણ શુ આપ જાણો છો આ સીરિયલમાં વૃદ્ધ ચંપકલાલ ગઢાનું પાત્ર ભજવનારા ચંપકચાચા હકીકતમાં કેવા દેખાત છે.