હનુમાનજીને કરો આ રીતે પ્રસન્ન, દૂર થશે ગ્રહદોષ અને ધનપ્રાપ્તિનો થશે લાભ
2019-09-20
0
જો દિવસના અનુસાર કામ કરો તો દેવી-દેવતાની કૃપા તમારા પર બની રહે છે. હનુમાનજી મંગળવારના દેવતા માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા સૌથી પહેલા મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે.
https://goo.gl/rDpvS2