Chandra Grahan - ચંદ્ર ગ્રહણ પછી કરો આ 10 કામ
2019-09-20
0
આ સદીનુ સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થવાને કારણે 27 જુલાઈને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ ચંદ્રગ્રહણને લઈને અનેક મહત્વપૂર્ણ વાતો સામે આવી ચુકી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ ચંદ્રગ્રહણથી અનેક લોકોનુ જીવન પ્રભાવિત થઈ શકે છે.