આમ તો કોઈપણ ભગવાનને કોઈપણ ફુલ ચઢાવી શકાય છે. પણ કેટલાક ફુલ દેવતાઓને વિશેષ પ્રિય હોય છે. આ ફૂલોનુ વર્ણન વિવિધ ધર્મ ગ્રંથોમાં મળે છે. માન્યતા છેકે દેવતાઓને તેમની પસંદના ફુલ ચઢાવવાથી તે અતિ પ્રસન્ન થાય છે અને સાધકની મનોકામના પૂર્ણ કરે છે.. આજે અમે તમને બતાવી રહ્યા છે કે પૂજનમાં કયા દેવતાને કયુ ફુલ ચઢાવવુ જોઈએ. #hindudharm #HinduGod #worshipflowers