Kinjal -શું તમે જાણો છો કિંજલ દવે નો અસલી નામ? (Know About Kinjal Dave)

2019-09-20 2

ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે.