સૂર્યનુ વૃશ્ચિકમાં ગોચર.. જાણો કોણ થશે માલામાલ અને કોને માટે છે અશુભ Surya Rashi Parivartan

2019-09-20 1

ગ્રહોના રાજા સૂર્ય આ સમયે તુલા રાશિમાં છે અને 17 નવેમ્બર 2018ના રોજ શનિવારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યંજ ગોચર બધી રાશિઓ પર ખૂબ પ્રભાવ પડવાનો છે. જે રાશિઓને અત્યાર સુધી સૂર્યના અશુભ પરિણામોને સહન કરવુ પડ્યુ હતુ એ રાશિના જાતકોને હવે રાહત મળશે અને તે શુભ ફળ મળશે. સૂર્ય વૃશ્ચિક રાશિમં 17 ડિસેમ્બર સુધી રહેશે. #SuryaRashiParivartan #AstroGujarati #Rashibhavishya

Videos similaires