આજે લાભ પાંચમ એટલે કંઈક નવુ શરૂ કરવાનો શુભ દિવસ. દિવાળી પછી આજથી વેપારીઓ ફરી પોતાના નવા વર્ષની શુભ શરૂઆત આજના શુભ દિવસથી કરે છે..#LabhPancham #shubhlabh #shubhmuhrat