આજે ધનતેરસ - જાણો પૂજાનુ શુભ મુહુર્ત પૂજા વિધિ, આજે ધનલાભ માટે રાશિ મુજબ શુ ખરીદવુ જોઈએ

2019-09-20 13

ધનતેરસ પર પાંચ દેવતાઓ ગણેશજી મા લક્ષ્મી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા થાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન ધનવન્તરીનો જન્મ થયો હતો જે સમુદ્ર મંથન દરમિયાન પોતાની સાથે અમૃત કળશ અને આયુર્વેદ લઈને પ્રગટ થયા હતા અને આ જ કારણ થી ભગવાન ધનવંતરીને ઔષધિના જનક પણ કહે છે. #Dhanteras #muhuratpujavidhi #Dwiali #Gujarati

Videos similaires