પુષ્ય નક્ષત્રમાં અક્ષય ધાતુ સોનાની ખરીદી કરવી શુભ હોય છે. પુષ્ય નક્ષત્રના શુભ મુહુર્તમાં ખરીદી સ્થાયી માનવામાં આવે છે.. આ મુહુર્તમાં ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગી અને અક્ષય હોય છે #PushyaNakshatra #diwalishopping #Gujarati #ShubhMuhurat