અધિકમાસમાં કરો આ 7 કામ, પરિવારમાં આવશે ખુશહાલી (મલમાસ/ પુરૂષોત્તમ માસ) adhik maas malmaas Mass x264

2019-09-20 0

પુરૂષોત્તમ માસમાં શ્રીહરિ વિષ્ણુ પૂજનની સાથે તિથિ મુજબ દાન કરવાથી માનવીને તેનુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ આ મહીનામાં કથા સાંભળવાનું વધારે મહત્વ છે. આ મહાત્મયને શુભ ફળદાયી બનાવવા માટે માણસે પુરૂષોત્તમ માસમાં પોતાનુ આચરણ ખૂબ પવિત્ર અને સારા ચરિત્રને ઉજાગર કરનારો સદ્દવ્યવ્હાર કરવો જોઈએ. પુરૂષોત્તમ માસમાં આપેલ દાન-ધર્મનું ખૂબ મહત્વ છે.

Videos similaires