દિવાળીમાં કોઈને Giftમાં ન આપવી આ 7 વસ્તુ - don't give these things as a gift in diwali

2019-09-20 0

દિવાળીમાં કેટલાક લોકો દિવાળીની શુભેચ્છા સાથે સગા સંબંધીઓને ભેટ પણ આપે છે. ભેટ એવી હોવી જોઈએ કે જે તેમને માટે શુભ ફળદાયક હોય.. કેટલીક વસ્તુઓ એવી છે જે દિવાળીમાં ભેટ સ્વરૂપે ન આપવી જોઈએ #DiwaliGift #DiwaliWishes #Gujarati