ધનતેરસ પર શુ ખરીદવુ શુ નહી ? What is good to buy on Dhanteras?

2019-09-20 3

દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો દિવસ ખરીદી માટે ખૂબ શુભ દિવસ ગણાય છે. પણ આ દિવસે કેટલીક વિશેષ વસ્તુઓ જ ખરીદવી જોઈએ અને એ પણ શુભ મુહુર્તમાં