અખાત્રીજ - સવારે ઉઠતા જ કરો આ 5 કામ.. થશે ભાગ્યોદય
2019-09-20 1
શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. આ તિથિ પર વૃંદાવનમાં પણ શ્રી શ્રી વિગ્રહના ચરણોના દર્શન થાય છે. આ તૃતીયા પર કરવામાં આવેલ વ્રત અને દાન ખૂબ શુભ માનવામાં આવે છે. મા લક્ષ્મી સાથે કુબેર દેવને આ દિવસે ધન સંપત્તિ પ્રાપ્ત થઈ હતી.