પુષ્ય નક્ષત્રમાં રાશિ મુજબ શુ ખરીદશો શુ નહી ? pushya nakshatra shopping

2019-09-20 9

પુષ્ય નક્ષત્રમાં ખરીદી અને ઈનવેસ્ટમેંટૅ કરવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુષ્યના શુભ યોગમાં જો રાશિ મુજબ ખરીદી કરવામાં આવે અને પૈસ રોકાણ કરવામાં આવે તો ખૂબ જ ઓછા સમયમાં સારુ રિટર્ન મળી શકે છે. જાણો રાશિ મુજબ શુ ખરીદશો પુષ્ય નક્ષત્ર પર... અને શુ નહી #pushyanakshatra #shopping #Diwali #Gujarati #astrology