આ રીતે કરવુ ઋષિ પંચમી વ્રત, જાણો પૂજા વિધિ નિયમ -rishi panchami vrat vidhi

2019-09-20 6

બ્રહ્મ પુરાણ મુજબ ભાદરવા શુક્લ પંચમીના રોજ સપ્ત ઋષિ પૂજન વ્રતનુ વિધાન છે. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્ની અને વશિષ્ઠ આ સપ્તર્ષિ છે. આ ઋષિઓનું આ દિવસે સ્મરણ કરવામાં આવે છે #rishipanchamikatha #webduniagujarati

Videos similaires