કેવડાત્રીજ વ્રતના નિયમ અને પૂજા વિધિ... Kevda Trij Vrat Puja Vidhi
2019-09-20
4
પરણેલી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે આ વ્રત કરે છે.. એ જ રીતે કુંવારી કન્યાઓ માટે પણ આ વ્રત ખાસ માનવામાં આવે છે. જો કુંવારી છોકરીઓ આ વ્રત કરે તો તેમને શિવજી જેવો પતિ મળે છે.