Durga Saptashatiiનો પાઠ દરેક ઈચ્છા કરશે પૂરી, બસ રાખો આટલી વાતોનુ ધ્યાન
2019-09-20
2
આપ સૌ અનેક રીતે મા શક્તિની આરાધના કરો છો. આજે અમે તમને બતાવી રહ્યા છે દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખશો તો તમારી દરેક ઈચ્છા પૂરી થશે. #navratri #Durga Saptashatii #Gujarati