Chandra Grahan - રાશિ મુજબ જાણો બચવાના ઉપાય

2019-09-20 0

27 જુલાઈ 2018 અષાઢ શુક્લપક્ષ પૂનમના દિવસે ખંગ્રાસ ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણ 27 જુલાઈ

2018 રાત 22:54 થી શરૂ થઈને 28 જુલાઈ 2018ના 3 વાગીને 59 સુધી ચાલશે. ભારત સાથે આ ચંદ્રગ્રહણ એશિયા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત, હિંદ અને અટલાંટિક મહાસાગર ક્ષેત્રમાં પણ જુદા જુદા રૂપમાં જોવા મળશે.

Free Traffic Exchange

Videos similaires