Chandra Grahan 2018 - સૂતક દરમિયાન શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ..

2019-09-20 0

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચન્દ્ર ગ્રહણના સૂતકનો પ્રભાવ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂતક એવા સમય થાય છે જ્યારે પ્રકૃતિ અત્યંત સંવેદનશીલ હોય છે. જે કારણે ઘટના-દુર્ઘટના થવાની શક્યતા બની રહે છે. શાસ્ત્રો મુજબ સૂતકના સમયે આ કાર્યોને ન કરવા જોઈએ.