જુહુ બીચમાં ન્હાવા ઉતરેલા 5 યુવકો તણાયા, - Mumbai's Juhu Beach, rescue operation on

2019-09-20 0

જુહૂ બીચ પર ચાર લોકોના ડૂબવાથી મોત થયા છે. બીજી બાજુ એક અન્ય વ્યક્તિને બચાવી લીધો છે. બચાવદળે ચાર મૃતકોમાંથી બે ના મૃતદેહ જપ્ત કર્યા છે. બીજી બાજુ બે અન્યની શોધ માટે રેસક્યુ ઓપરેશન ચાલુ છે.