13 જુલાઈ સૂર્યગ્રહણ - આ રાશિ માટે છે ખાસ - Effect of solar eclipse on your zodiac

2019-09-20 1

આ મહિને 13 જુલાઈ એટલે કે અષાઢ કૃષ્ણ અમાવસ્યાના રોજ ગ્રહણ પડી રહ્યુ છે. આ ભારતમાં દેખાશે નહી. તેની અસર દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન, સ્ટીવર્ન આઈલેંડ અને હોબાર્ટ પર પડશે. ભારતીય સમય મુજબ ગ્રહણ સવારે 7.18 વાગીને 23 સેકંડથી શરૂ થશે અને 8.13 વાગીને 05 સેકંડ સુધીનુ રહેશે.

Videos similaires