સાવિત્રીનો જન્મ વિશેષ પરિસ્થિતિયોમાં થયો હતો. એવુ કહેવાય છે કે ભદ્ર દેશના રાજા અશ્વપતિની કોઈ સંતાન નહોતી. તેણે સંતાનની પ્રાપ્તિ માટે અઢાર વર્ષ સુધી ખૂબ મોટો યજ્ઞ કર્યો.