Pitru Paksha - જાણો શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન શા માટે કરાવાય છે?
2019-09-20
0
શ્રાદ્ધ કર્મ વિધિ- હિન્દુ ધર્મમાં પિતરોની આત્મિક શાંતિ માટે શ્રાદ્ધ કરવાનો રિવાજ છે. જ્યારે આ શ્રાદ્ધ કર્મ વિધિપૂર્વક કરાય છે ત્યારે પિતૃની આત્મા શાંત થાય છે. શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન પિરસાય છે.