Why we celebrate MahaShivratri - જાણો શા માટે ઉજવાય છે શિવરાત્રિનો

2019-09-20 0

શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે શિવશંકર, શિવશંભુ, શિવજી, નીલકંઠ, રૂદ્ર વગેરે. હિંદુ દેવી-દેવતાઓમાં ભગવાન શુવ શંકર સૌથી લોકપ્રિય દેવતા છે. એ દેવોના દેવ મહાદેવ છે તો અસુરોના રાજા પણ તેના ઉપાસક રહે. આજ પણ વિશ્વ ભરમાં હિંદુ ધર્મને માનંનાર માટે ભગવાન શિવ પૂજય છે.

Videos similaires