જેટલીએ મહિલાઓને માટે મોટી રાહતની જાહેરાત કરતા કહ્યુ કે 8 કરોડ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન આપવામાં આવશે.