પોતાનુ ઘર ખરીદવુ દરેકનુ સપનું હોય છે.. પણ ઘર ખરીદવુ સરળ નથી. ક્યારેક આપણી ગ્રહ દોષોને કારણે યોગ બનતા નથી તો ક્યારેક આપણી ફાઈનાસિયલ કંડીશન અવરોધ બની જાય છે..