સૌ શિવરાત્રિ નિમિત્તે શિવજીની જુદી જુદી રીતે પૂજા અને આરાધના કરશો.. આ સાથે જ જો આપ અહી જણાવેલ કેટલાક વિશેષ ઉપાયો કરશો તો તમારી કિસ્મત ચમકી ઉઠશે અને તમારા ઘરમાં ધનની વર્ષા થશે