જ્યોતિષફળ 2017- નવુ વર્ષ 2017માં ધન લાભ અને બધી સુખ-સુવિદ્યા મેળવવા માટે અહી બતાવવામાં આવેલ રાશિ મુજબ ઉપાય કરશો તો સકારાત્મક ફળ પ્રાપ્ત થઈ શકે છે. આ બધા ઉપાય શિવજી સાથે સંબંધિત છે. શિવ પુરાણ મુજબ આ સૃષ્ટિનુ સૃજન શિવજીની ઈચ્છાથી જ બ્રહ્માજીએ કર્યુ છે અને શ્રીહરિ તેનુ પાલન કરી રહ્યા છે. તેથી બધા દેવોમાં શિવજીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં બધા સુખો પ્રાપ્ત કરી શકાય છે. અહી જાણો તમારે રાશિ માટે ખાસ ઉપાય...