દૂધ આપતો બકરો - Milk Giving Male Goat

2019-09-20 1

ગાય ભેંસ બકરી દૂધ આપે છે એ તો તમે સૌ જાણો છો પણ જો હુ કહુ કે બકરો પણ દૂધ આપે છે તો ? આ સાંભળીને તમે આશ્ચર્યમાં પડી જશો. પણ આ સત્ય છે. મહારાષ્ટ્રના ગોંદિયા જીલ્લાના ગોરેગાવ તાલુકામાં ગામ પિપરટોલામાં એક બકરો એવો પણ છે જે દૂધ આપી રહ્યો છે.