માટલાનું પાણી પીવાના ફાયદા benefits of drinking Clay Water Pot

2019-09-20 0

આયુર્વેદમાં માટલાના પાણીને શીતળ, હલકુ, સ્વચ્છ અને અમૃત સમાન ગણાવ્યુ છે. આ પ્રાકૃતિક જળનું સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરની ગતિશીલતાને જાળવી રાખે છે.