Intersting facts -આવો જાણો કિન્નર જાતિ સાથે સંકળાયેલી આ 10 વાતો.
2019-09-20
3
કિન્નરોને પણ સમાજમાં સમાનતાના અધિકાર છે. કિન્નર સમુહ સમાજથી જુદા રહે છે અને આ કારણે સામાન્ય લોકોને તેમના જીવન અને રહન-સહનને જાણવાની ઉત્સુકતા કાયમ રહે છે. કિન્નરોનું વર્ણન ગ્રંથોમાં પણ જોવા મળે છે.