દિવાળી પર રાશિ મુજબ કરો આ ઉપાય, મહાલક્ષ્મી કરશે માલામાલ , Diwali pooja according to zodiac sign

2019-09-20 1

કારતક માસ અમાસના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે ધનની દેવી મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ દિવસે કરવામાં આવેલ ઉપાય જલ્દી શુભ ફળ આપે છે. દિવાળી પર તમારી રાશિ મુજબ ઉપાય કરવાથી લક્ષ્મી ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની મનોકામના પુરી કરે છે. આજે અમે તમને દિવાળી પર રાશિ મુજબ કરવામાં આવતા ઉપાય બતાવીશુ. આ ઉપાય સરળ અને અચૂક છે.