ભોજન કર્યા પછી આપણે ક્યારેક ક્યારેક ભૂલથી કેટલાક એવા કામ કરીએ છીએ જેનાથી પાણા શરીર પર અને સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. આવો જાણીએ તેના વિશે અને તેનાથી થનારા નુકશાનને અને યથા સંભવ તેનાથી બચવાનો પ્રયાસ કરો.
જમ્યા પછી તરત ધૂમ્રપાન ન કરો
ઘણા લોકો જમ્યા પછી તરત સિગરેટ સળગાવી લે છે. ભોજન પછી તરત ધૂમ્રપાન કરવુ આરોગ્યને ખરાબ કરે છે. જમ્યા પચ્ચી એક સિગરેટ દિવસભરની 10 સિગરેટ બરાબર નુકશાન પહોંચાડે છે.