વડોદરા:વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સયાજીનગર ગૃહની સામે સવારે 15 ફૂટ પહોળો અને 10 ફૂટ ઉંડો ભૂવો પડ્યો હતો જે સ્થળે ભૂવો પડ્યો છે, તે સ્થળની નજીકમાં જ હાઇસ્કૂલ આવેલી છે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ આ ભૂવો વહેલી તકે પુરવામાં નહીં આવે તો મોટી જાનહાની થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી