ઓઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલ પેકપ્રિન્ટ કંપનીમાં લાગી ભીષણ આગ

2019-09-20 78

સુરતઃદમણના રિંગણવાળા ઓઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલી પેકપ્રિન્ટ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગ પર કાબૂ મેળવવા માટે દમણ ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યાં છે જો કે, કલાકો વિતી જવા છતાંય આગ પર કાબૂ મેળવી શકાયો નથી

Videos similaires