ACBએ પારડી વન રક્ષકને રૂ. 10 લાખની લાંચ લેતા ઝડપ્યો, સાથે આવેલો RFO નાસી છૂટ્યો

2019-09-20 231

સુરતઃવલસાડ જિલ્લાના પારડીમાં એસીબીની ટ્રેપમાં પારડી વન રક્ષક 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો પારડી આરએફઓના ફોરેસ્ટર ધર્મેન્દ્રસિંહ ચાવડા અને વન રક્ષક જીગર રાજપુતે 10 લાખની માંગણી કરી હતી જેમાં લાંચ લેવા આવેલા પૈકી વન રક્ષક પકડાઈ ગયો હતો જ્યારે ફારેસ્ટર ભાગી જવામાં સફળ થયો હતો

Videos similaires