ઉનામાં રહેણાંક મકાનમાં મહિલાઓ ન્હાતી હતી અને PGVCLની ટીમ દરોડો પાડવા ઘૂસી

2019-09-20 1,320

ઉના: ઉનામાં રહેણાંક વિસ્તારમાં આજે વહેલી સવારે મહિલાઓ ઘરમાં ન્હાતી હતી ત્યારે પીજીવીસીએલના કર્મચારીઓ ઘૂસી આવી હોવોનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે લોકોએ ટીમને ઘરોમાંથી બહાર કાઢી હલ્લાબોલ બોલાવ્યો હતો લોકોએ પીજીવીસીએલની ગાડીને પણ ઘેરી લેતા પોલીસ દોડી આવી હતી લોકોએ થોડીવાર રકઝક કરી હતી અને મામલો વધુ ઉગ્ર ન બને તે માટે પીજીવીસીએલની ટીમ સ્થળ પરથી જતી રહી હતી

Videos similaires