સુરતમાં બાળકોથી ખીચોખીચ ભરેલી સ્કૂલ ઓટોનો બીજો વીડિયો વાઇરલ

2019-09-20 275

સુરતઃચોકબજાર વિસ્તારમાં એક જ ઓટોમાંથી 20 વિદ્યાર્થી નીકળ્યાના બીજા દિવસે ડીંડોલી વિસ્તારમાં બાળકોથી ખીચોખીસ ભરેલી રીક્ષા રસ્તા પર દોડતી હોવાનો જાગૃત નાગરિકનો વીડિયો સામે આવ્યો છે એક બાદ એક વીડિયો સામે આવતાં તંત્રની સાથે વાલીઓ પણ આંખ આડા કાન કરતાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, આવતીકાલે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની રહેશે

Free Traffic Exchange

Videos similaires