વિદ્યાર્થીનીના યૌન શોષણના આરોપી ચિન્મયાનંદની ધરપકડ

2019-09-20 3,174

ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં લો કોલેજની વિદ્યાર્થીના યૌન શોષણ મુદ્દે SITએ પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરી છે આ માટે ટીમ શુક્રવાર સવારે તેમના આશ્રમ પહોંચી હતી અહીંથી ચિન્મયાનંદની ધરપકડ કરાઈ હતી કોર્ટે ચિન્મયાનંદને 14 દિવસની જ્યુડિશીએલ કસ્ટડી આપવાનો આદેશ કર્યો છે સુપ્રીમ કોર્ટના આદેશ પર SIT આ મામલાની તપાસ કરી રહી છે થોડા દિવસ પહેલા પીડિતાએ એક પેઈન ડ્રાઈવમાં પુરાવાઓ તપાસ અધિકારીઓને સોંપ્યા હતા