‘હાઉડી મોદી’ કાર્યક્રમ પહેલા હ્યુસ્ટનમાં મોસમનો મિજાજ બદલ્યો, અનેક સ્થળે ઈમરજન્સી જાહેર

2019-09-20 41

22 સપ્ટેમ્બરે પીએમ મોદી હ્યુસ્ટનમાં મેગા શો કરશે, 50માંથી 48 અમેરિકી રાજ્યોથી લોકો તેમાં સામેલ થશે પરંતુઅચાનક હ્યુસ્ટનમાં હવામાનનો મિજાજ બદલાયો છે બે દિવસથી સતત વરસાદના કારણે પૂર આવ્યાં છે, પૂરના કારણે ટેક્સાસના કેટલાંક વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર કરાઈ હતી,હ્યુસ્ટન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છેલોકોને બહાર ન નીકળવા સૂચના અપાઈ છે