રાજકોટમાં નિવૃત્ત ASIના જન્મદિનની પાર્ટીમાં દારૂની રેલમછેલ

2019-09-20 746

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંરાજકોટના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ રાજભા વાઘેલાએ પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી જેમાં પોલીસે દરોડો પાડ્યો હતો ગુરુવારની રાત્રે આ દરોડામાં ચાર એએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહિત કુલ 8 પોલીસ પીધેલા પકડાયા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires