સુરતઃપાંડેસરા ગેરકાયદેસર રીતે પાણી ભરેલા ટેન્કરો ડાઈંગ મીલમાં ઠાલવવા બેફામ રીતે રસ્તા પર દોડે છે જેમાં ગુરુવારે પાંડેસરાના બાટલીબોય પાસે પાસે બપોરે એક ગફલતભરી રીતે હંકારી ટેન્કર ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં પગલે પાણી ભરેલ ટેન્કર ચાલકે વાહન ચાલકને અડફેટે લેતા વાહન ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું