અમદાવાદના વાડજમાં જુગારધામ પર રેડ, 20 આરોપીની ધરપકડ

2019-09-19 507

અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાંથી પીસીબીએ જુગારધામ ઝડપ્યું છે પોલીસે રેડ પાડતા જુગાર રમતા 20 આરોપીની ધરપકડ કરી છે આ ઉપરાંત પોલીસે 539 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં 25 જેટલા મોબાઇલ અને 5 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ કોઇનથી જુગાર રમતા હતા આ જુગારધામ પોલીસ સ્ટેશનથી થોડેક દૂર જ ચાલતું હતું

Videos similaires