વડોદરામાં પાણી મુદ્દે પાલિકાની પાણીની ટાંકી પર સામૂહિક સ્નાન

2019-09-19 103

વડોદરા: છેલ્લા 9 માસથી વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પુરતા પ્રેશર અને શુદ્ધ પાણી પૂરું પાડવામાં પાલિકા ધરાર નિષ્ફળ પુરવાર થયઇ છે, ત્યારે પૂર્વ વિસ્તારના કોંગ્રેસના કાઉન્સિલરની આગેવાનીમાં સ્થાનિક લોકો વહેલી સવારે આજવા પાણીની ટાંકી ઉપર જઇ સામૂહિક સ્નાન કર્યું હતું સ્નાન કર્યા બાદ લોકોએ પાલિકા વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા

Videos similaires