સુરતમાં પાલિકાએ રહેણાંક મકાનને સીલ મારી દીધું, પરિવાર 24 કલાકથી બેઘર

2019-09-19 1,566

સુરતઃ ઉધના વિસ્તારમાં આવેલા ભગવતી નગરના એક રહેણાંક મકાનને સીલ મારી દેવામાં આવ્યું હતું જેથી છેલ્લા 24 કલાકથી મકાનમાં રહેતો પરિવાર બેધર થઈ ગયો છે પરિવારના નાના બાળકો અને વૃદ્ધો સહિતનાએ આખી રાત ઘરના જ ઓટલા પર વિતાવી હતી પરિવારને સભ્યોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં 3 ફૂટની જગ્યામાં બનાવાયેલા શૌચાલય માટે ચાલતા વિવાદને લઈ પાલિકાએ સોસાયટીના જ એક સ્થાનિકના કહેવાથી કાર્યવાહી કરી છે

Videos similaires