પડધરીમાં બોગસ દવાખાનું ચલાવતા ડોક્ટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

2019-09-19 396

રાજકોટઃ પડધરીમાં બોગસ દવાખાનું ચલાવતા એક ડોક્ટરની પોલીસે બે દિવસ પહેલા અટકાયત કરી હતી, જેના સ્ટિંગ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરને ત્યાં SDMએ રેડ પાડી હતી આ ઉપરાંત તેના દવાખાનામાંથી મોટા પ્રમાણમાં એક્સપાયર્ડ દવાઓ પણ મળી આવી હતી તે જ ડોક્ટરે ફરી એકવાર પડધરીના ખીજડિયામાં દવાખાનું ખોલ્યું છે

Videos similaires