પાકે ભારતની દરખાસ્ત ફગાવી,મોદીને પાકના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા મંજૂરી નહીં

2019-09-19 112

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંપાકે ભારતની દરખાસ્ત ફગાવતા મોદીને પાકના આકાશમાંથી પસાર થવાની મંજૂરી આપી નથીનરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકામાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવા જવાના છેઆથી ભારતે પાક પાસે તેની હવાઈ સ્પેસનો ઉપયોગ કરવા દેવાની દરખાસ્ત રજૂ કરી હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires