જે મુજબ હેલ્મેટ અંગેના દંડમાં 15 ઓક્ટોબર સુધીની રાહત આપવામાં આવી છે આ ઉપરાંત નવા નવસો PUC સેન્ટર શરૂ કરવાની સાથે તેની મુદ્દતમાં પણ 15 દિવસનો વધારોય કરાયો છે સાથે જ નવા ટૂ વ્હીલરની ખરીદી વખતે ડીલરે ફરજિયાત ફ્રીમાં હેલ્મેટ આપવા નિર્ણય કર્યો છે તો સાથે જ આજેકેબિનેટની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત ઈ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉત્પાદન, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, વેચાણ, વિતરણ અને જાહેરાત પર પ્રતિબંધ લગાવવામાં આવશે થમ વાર નિયમનું ઉલ્લંઘન કરનારને 1 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે