પૂર્વ લદાખમાં ભારતીય સેનાની પેરાજંપીંગ સહિત વિવિધ તાલીમ યોજાઈ

2019-09-18 193

મંગળવારે પૂર્વ લદાખમાં ભારતીય સેનાની વિવિધ તાલીમ યોજાઈ હતી જેમાં સેનાના જાંબાઝ જવાનોએ હજારો ફૂટ ઊંચે ઉડતા વિમાનમાંથી પેરાજંપીંગ કરવાની તાલીમ મેળવી હતી ભારતીય થળ સેનાએ ટેન્ક રેજીમેન્ટની કવાયત પણ યોજી હતી ઉલ્લેખનીય છે કે આ સમગ્ર યુદ્ધાભ્યાસ ઉત્તરીય આર્મી કમાન્ડરની દેખરેખ હેઠળ સંપન્ન થઈ હતી